જ્યારે આપણે તડબૂચ ખાઈએ ત્યારે આપણે વિચારીએ કે તે બીજવિહીન હોય. શું વનસ્પતિશાસ્ત્રીઓને એવો વિચાર આપી શકાય કે તે બીજ વગરના બને ?
અફલિત ફળ વિકાસની પદ્ધતિથી બી વગરના ફળ મેળવી શકાય છે. જેમાં ફળો ફલન વગર તૈયાર થાય છે. જેથી ફળમાં બીજ જોવા મળતા નથી. કૃત્તિમ રીતે ઓક્ગિન અને જીબરેલિન જેવા અંત:સ્ત્રાવો છાંટવાથી બી વગરના તડબૂય બનાવી શકાય છે.
તે ભ્રૂણપોષ, પેરીસ્પર્મ અને કુર્નકલ સાથેના બીજનું ઉદાહરણ છે?
બીજ (seed) વિશે સમજાવો.
ફલાવરણમાં શુષ્ક હોય છે.
બીજની અગત્યતા જણાવો.
જે ફળનો વિકાસ માત્ર બીજાશયમાંથી થાય છે તેને શું કહે છે?